વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ નવેમ્બર પાન ૪
  • સત્યમાં ટકી રહેવા આપણે લડત આપવી જોઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સત્યમાં ટકી રહેવા આપણે લડત આપવી જોઈએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • યોહાન અને યહુદાના પત્રોના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • શ્રદ્ધા, સંસ્કાર અને પ્રેમ વિષે સલાહ
    બાઇબલનો સંદેશો શું છે?
  • તેઓએ ઈસુ વિશે લખ્યું
    મારી બાઇબલ વાર્તાઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ નવેમ્બર પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ યોહાન ૧-૧૩; ૩ યોહાન ૧-૧૪–યહુદા ૧-૨૫

સત્યમાં ટકી રહેવા આપણે લડત આપવી જોઈએ

યહુદા ૩

એક માણસ સાંકડા બારણેથી અંદર જવા સખત મહેનત કરે છે

ઈસુએ સલાહ આપી હતી: “સાંકડા બારણેથી અંદર જવા તમે સખત મહેનત કરો.” (લુક ૧૩:૨૪) ઈસુના શબ્દોથી જોવા મળે છે કે યહોવા આપણી ભક્તિ સ્વીકારે માટે આપણે ઘણા પ્રયત્નો કરવા જોઈએ. ઈસુના સાવકા ભાઈ યહુદાને એવું જ કંઈક લખવાની પ્રેરણા મળી હતી: ‘ખ્રિસ્તના શિક્ષણ માટે તમે સખત લડત આપતા રહો.’ નીચે આપેલી બાબતો કરવા સખત મહેનતની જરૂર પડે છે:

  • વ્યભિચાર જેવાં ખરાબ કામોથી દૂર રહેવા.—યહુ ૬, ૭

  • જેઓની પાસે અધિકાર છે, તેઓને માન આપવા.—યહુ ૮, ૯

  • “પરમ પવિત્ર શ્રદ્ધામાં” એટલે કે, ખ્રિસ્તના શિક્ષણમાં મજબૂત થવા.—યહુ ૨૦, ૨૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો