બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૬-૩૭
યુસફ ઈર્ષાનો શિકાર બને છે
યુસફના દાખલામાંથી જાણવા મળે છે કે ઈર્ષાને લીધે ઘણાં ખરાબ પરિણામો આવે છે. આપણામાંથી ઈર્ષાને કેમ જડમૂળથી દૂર કરવી જોઈએ, એનાં અમુક કારણો આપ્યાં છે. શું તમે જણાવી શકો કે કઈ કલમમાં કયું કારણ આપ્યું છે?
કલમ
કારણ
ઈર્ષા કરનાર લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ
ઈર્ષાને લીધે મંડળની શાંતિ છીનવાઈ જાય છે અને મંડળમાં સંપ રહેતો નથી
ઈર્ષાને લીધે આપણા શરીરને નુકસાન થાય છે
ઈર્ષાને લીધે આપણે બીજાઓનું ભલું જોઈ શકતા નથી
કયા સંજોગોને લીધે આપણામાં ઈર્ષા આવી શકે?