-
પ્રકટીકરણ ૧૦:૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪ હવે, સાત ગર્જનાઓ બોલી ત્યારે હું લખવાનો જ હતો, પણ સ્વર્ગમાંથી મેં એક અવાજ આમ કહેતો સાંભળ્યો: “સાત ગર્જનાઓ જે બોલી એ વાતો પર મહોર કર અને એ લખીશ નહિ.”
-
-
પ્રકટીકરણયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૫૫
-