ફૂટનોટ
d મુસાના નિયમ પ્રમાણે જે પુરુષ એક કુંવારી કન્યાને છેતરીને તેની સાથે કુકર્મ કરે તો તેણે તે જ કન્યા સાથે લગ્ન કરવું પડતું હતું. (પુનર્નિયમ ૨૨:૨૮, ૨૯) તેમ છતાં બધા જ કિસ્સામાં આપોઆપ એમ થઈ જતું નથી કારણ કે કુમારિકાના પિતા આ લગ્નનો ઇનકાર કરી શકતો હતો. (નિર્ગમન ૨૨:૧૬, ૧૭) આજે ખ્રિસ્તીઓ પર આ નિયમ લાગુ પડતો નથી છતાં, એનાથી આપણને એ સમજવામાં ચોક્કસ મદદ મળે છે કે લગ્ન પહેલા ગેરકાયદેસર સંબંધ રાખવો મોટું પાપ છે.—નવેમ્બર ૧૫, ૧૯૮૯ના અંગ્રેજી ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.