ફૂટનોટ
a વિજ્ઞાનીઓ કહે છે કે આપણામાં એવી એક ખાસ ઇંદ્રિયનો વિકાસ થાય છે, જે શરીરનું નિયંત્રણ કરે છે અને આપણા હાથ-પગનું સંચાલન કરે છે. દાખલા તરીકે, એ ઇંદ્રિયને લીધે આપણે આંખો બંધ કરીને પણ તાળી પાડી શકીએ છીએ. એક સ્ત્રીએ આ ઇંદ્રિય ગુમાવી દીધી ત્યારે, તે બરાબર ઊભી રહી શકતી ન હતી; ચાલી કે બેસી પણ શકતી ન હતી.