વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

b બાઇબલના ટીકાકારોનું કહેવું છે કે આ બનાવ સારી વાત જ કરે છે. મીઠું કોઈ ચીજને બગડી જતા રોકે છે. એટલે મૃત સરોવરના વિસ્તારમાં લાંબા સમયથી મીઠાનો ધમધોકાર વેપાર ચાલે છે. પણ ધ્યાન આપો કે અહેવાલ બતાવે છે કે એ ખાબોચિયાં અથવા એ જગ્યાઓ મીઠી થશે નહિ. યહોવાના મંદિરમાંથી વહેતી નદીનું જીવન આપનાર પાણી તેઓ સુધી પહોંચશે નહિ. એટલે તેઓ ‘ખારા જ રહેશે.’ એમાં કોઈ પ્રાણી કે માછલી રહેશે નહિ. આ અહેવાલમાં ખારાશ કોઈ સારી નહિ, પણ ખરાબ વાતને રજૂ કરે છે. —ગીત. ૧૦૭:૩૩, ૩૪; યર્મિ. ૧૭:૬.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો