ફૂટનોટ
a હૉસ્પિટલ ઇન્ફૉર્મેશન સર્વિસીસ, આખી પૃથ્વી પરની હૉસ્પિટલ લિએઝન કમિટીઓની દેખરેખ રાખે છે. એ કમિટી ખ્રિસ્તી સ્વયંસેવકોની બનેલી છે. તેઓને સારી રીતે તાલીમ આપવામાં આવી છે, જેથી તેઓ પોતાના ખ્રિસ્તી બીમાર ભાઈબહેનોને ડૉક્ટરો સાથે સહકારથી કામ કરવા ઉત્તેજન આપી શકે. આજે ૧,૪૦૦ હૉસ્પિટલ લિએઝન કમિટીઓ ૨૦૦ કરતાં વધારે દેશોમાં દરદીઓને મદદ પૂરી પાડે છે.