વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a એક વિદ્વાનનું કહેવું છે કે, કિરમજી-લાલ રંગ “પાકો રંગ હોય છે. એ રંગવાળું વસ્ત્ર ઝાકળથી, વરસાદથી અથવા ધોવાથી કે લાંબો સમય પહેરવાથી એ રંગ જલદી ઘસાઈને નીકળતો નથી.”

તમને યાદ છે?

• આપણે કેવી રીતે જાણી શકીએ કે યહોવાહનો મુખ્ય ગુણ પ્રેમ છે?

• આપણે શા માટે કહી શકીએ કે, યહોવાહે આપણા માટે તેમના દીકરાને દુઃખ સહેવા દઈને મરવા દીધા, એ તેમના અજોડ પ્રેમનો પુરાવો છે?

• યહોવાહને આપણે દરેક અતિ પ્રિય છીએ એની તેમણે શું ખાતરી આપી છે?

• યહોવાહ આપણને કઈ હદ સુધી માફ કરે છે એ વિષે બાઇબલ શું કહે છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧-૩. (ક) બાઇબલ યહોવાહના પ્રેમ વિષે શું કહે છે, અને એ કઈ રીતે અજોડ છે? (ખ) “દેવ પ્રેમ છે” એવું બાઇબલ શા માટે કહે છે?

૪, ૫. (ક) આપણી પાસે અજોડ પ્રેમનો કયો પુરાવો છે? (ખ) આપણે શા માટે એમ કહી શકીએ કે યહોવાહ અને ઈસુ વચ્ચે અતૂટ પ્રેમ છે?

૬. ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે યહોવાહે તેમના વિષે શું કહ્યું?

૭, ૮. (ક) નીસાન ૧૪ની સાંજે ઈસુએ શું અનુભવ્યું, અને એ જોઈને યહોવાહને કેવું લાગ્યું હશે? (ખ) યહોવાહે શા માટે ઈસુને દુઃખ સહેવા દઈને મરણ પામવા દીધા?

૯. શેતાન શું ચાહે છે કે આપણે યહોવાહ વિષે વિચારતા રહીએ? પરંતુ યહોવાહ આપણને શું ખાતરી આપે છે?

૧૦, ૧૧. ઈસુએ ચકલીના દૃષ્ટાંતથી કેવી રીતે બતાવ્યું કે આપણે યહોવાહની નજરમાં મૂલ્યવાન છીએ?

૧૨. ઈસુએ માથાના વાળ વિષે કંઈ વધારે પડતું કહ્યું ન હતું એમ આપણે શા માટે કહી શકીએ?

૧૩. રાજા યહોશાફાટ સાથેના યહોવાહના વહેવારમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૪. આપણે પાપ કરી બેસીએ છીએ ત્યારે દિલમાં કેવું લાગે છે? અને યહોવાહની માફી મેળવવા આપણે શું કરવું જોઈએ?

૧૫. યહોવાહ આપણાં પાપ આપણાથી કેટલે દૂર મૂકી દે છે?

૧૬. પાપોની માફી મળ્યા પછી આપણે યહોવાહની નજરમાં ધોળા ઊન જેવા છીએ, એમ શા માટે ખાતરી રાખી શકીએ?

૧૭. યહોવાહ કયા અર્થમાં આપણાં પાપ તેમની પીઠ પાછળ નાખી દે છે?

૧૮. યહોવાહ આપણાં પાપ કાયમ માટે ધોઈ નાખે છે, એમ પ્રબોધક મીખાહ કઈ રીતે બતાવે છે?

૧૯, ૨૦. (ક) “દયા” માટે વાપરવામાં આવેલ હેબ્રી ક્રિયાપદનો શું અર્થ થાય છે? (ખ) બાઇબલ આપણને કેવી રીતે બતાવે છે કે માતાની જેમ, યહોવાહને પણ આપણા પર દયા છે?

૨૧, ૨૨. ઈસ્રાએલીઓએ ઇજિપ્તમાં શું અનુભવ્યું, અને તેઓનો પોકાર સાંભળીને યહોવાહે શું કર્યું?

૨૩. (ક) ગીતશાસ્ત્રના શબ્દો પરથી આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહ આપણા દરેકની ચિંતા કરે છે? (ખ) યહોવાહ આપણને કઈ કઈ રીતે મદદ આપે છે?

૨૪. તમે યહોવાહના પ્રેમની કેવી રીતે કદર બતાવશો?

[પાન ૧૫ પર ચિત્ર]

‘ઈશ્વરે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો’

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

“ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો”

[ક્રેડીટ લાઈન]

© J. Heidecker/VIREO

[પાન ૧૮ પર ચિત્ર]

માતાને તેના બાળક પર મમતા હોય છે, તેમ યહોવાહને પણ આપણા પર અપાર મમતા છે

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો