ફૂટનોટ
a ઈસુએ ઉત્તેજન આપ્યું કે આપણે સાંકડા દરવાજાથી અંદર જઈએ જે જીવન તરફ લઈ જાય છે. તેમણે આપણને ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ કરવાની પણ સલાહ આપી. એ બંને સલાહ પાળવામાં મુશ્કેલીઓ આવી શકે. ચાલો જોઈએ કે કઈ મુશ્કેલીઓ આવી શકે અને આપણે એને કઈ રીતે પાર કરી શકીએ.