ફૂટનોટ b શબ્દોની સમજ: આનંદ અથવા ખુશી પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતો એક ગુણ છે. (ગલા. ૫:૨૨) સાચી ખુશી મેળવવી હોય તો યહોવા સાથે ગાઢ સંબંધ હોવો જરૂરી છે.