ફૂટનોટ
a મિકલ્ટિંટોક અને સ્ટ્રોંગે લખેલા સાઇક્લોપીડિયા, ગ્રંથ ૯, પાન ૨૧૨ જણાવે છે: ‘ધાર્મિક વિધિ [sacrament] માટેનો કોઈ શબ્દ નવા કરારમાં જોવા મળતો નથી. એટલું જ નહિ, ગ્રીક શબ્દ μυστήριον [my·ste’ri·on] બાપ્તિસ્મા, પ્રભુભોજન કે બીજી કોઈ વિધિ માટે ક્યારેય લાગુ પાડવામાં આવ્યો નથી.’