સંગઠિત ગુના એ તમને કઈ રીતે અસર કરે છે ૩-૧૦ દેશપારના ગુના દરેક જણને અસર કરે છે. દરેક વસ્તુઓના—કચરો ઊપાડવાથી માંડીને ઘરેણાં, કપડાંથી માંડીને સિમેન્ટ સુધીના ભાવ ઊંચા છે. ગુનેગારો ત્રાસ વર્તાવે છે અને ન્યાયાધીશો, પોલીસ, અને રાજકારણીઓને ભ્રષ્ટ કરે છે. શું કોઈ ઉકેલ છે?