વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૩૦-૩૩
  • ખરાબ કામો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખરાબ કામો
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૩૦-૩૩

ખરાબ કામો

ખ્રિસ્તીઓએ કયાં ખરાબ કામોથી દૂર રહેવું જોઈએ?

અશ્લીલ વાતો કે ગંદી મજાક-મશ્કરી કરવી

એફે ૫:૪; કોલ ૩:૮

આ પણ જુઓ: એફે ૪:૨૯, ૩૧

કચકચ કરવી

૧કો ૧૦:૧૦; ફિલિ ૨:૧૪; યહૂ ૧૬

આ પણ જુઓ: ગણ ૧૧:૧

  • એને લગતા અહેવાલ:

    • ગણ ૧૪:૧-૧૧, ૨૬-૩૦—ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરે છે, પણ હકીકતમાં તો તેઓ યહોવા વિરુદ્ધ કચકચ કરી રહ્યા છે

    • યોહ ૬:૪૧-૬૯—યહૂદીઓ ઈસુ વિશે કચકચ કરે છે અને અમુક શિષ્યો તેમને છોડીને જતા રહે છે

ખાઉધરા હોવું

ની ૨૩:૨૦, ૨૧; ૨૮:૭

આ પણ જુઓ: લૂક ૨૧:૩૪, ૩૫

ખુશામત કરવી

અયૂ ૩૨:૨૧, ૨૨; ગી ૫:૯; ૧૨:૨, ૩; ની ૨૬:૨૪-૨૮; ૨૯:૫

આ પણ જુઓ: ની ૨૮:૨૩; ૧થે ૨:૩-૬

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૧૮:૧૮, ૧૯—ઈસુ પોતાને “ઉત્તમ શિક્ષક” કહેવડાવતા નથી

    • પ્રેકા ૧૨:૨૧-૨૩—જ્યારે લોકો હેરોદ અગ્રીપા રાજાની ખુશામત કરે છે અને તેને ‘ઈશ્વર’ કહે છે ત્યારે તે લોકોને અટકાવતો નથી. એટલે તે માર્યો જાય છે

ખૂન કરવું

નિર્ગ ૨૦:૧૩; માથ ૧૫:૧૯; ૧પિ ૪:૧૫

આ પણ જુઓ: માથ ૫:૨૧, ૨૨; માર્ક ૭:૨૧

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૪:૪-૧૬—યહોવા કાઈનને પ્રેમથી સમજાવે છે, તોપણ તે પોતાના ભાઈ હાબેલને મારી નાખે છે

    • ૧રા ૨૧:૧-૨૬; ૨રા ૯:૨૬—લાલચને લીધે દુષ્ટ રાજા આહાબ અને રાણી ઇઝેબેલ નાબોથ અને તેમના દીકરાઓને મારી નંખાવે છે

ગંદાં ચિત્રો કે વીડિયો

આ જુઓ: “ગંદાં ચિત્રો કે વીડિયો”

ગાળાગાળી અને અપમાનજનક વાતો

માથ ૫:૨૨; ૧કો ૬:૯, ૧૦; એફે ૪:૩૧

આ પણ જુઓ: નિર્ગ ૨૨:૨૮; સભા ૧૦:૨૦; યહૂ ૮

  • એને લગતા અહેવાલ:

    • ૨શ ૧૬:૫-૮; ૧રા ૨:૮, ૯, ૪૪, ૪૬—શિમઈ યહોવાના અભિષિક્ત રાજાની નિંદા કરે છે અને એનાં ખરાબ પરિણામ ભોગવે છે

ચાડી-ચુગલી કરવી; બીજાઓના જીવનમાં માથું મારવું

ની ૨૫:૨૩; ૧થે ૪:૧૧; ૨થે ૩:૧૧; ૧પિ ૪:૧૫

આ પણ જુઓ: ની ૨૦:૧૯; ૧તિ ૫:૧૩

ચોરી

આ જુઓ: “ચોરી”

જૂઠું બોલવું; નિંદા કરવી

આ જુઓ: “જૂઠું બોલવું”

જૂઠું બોલવું; વચન ન પાળવું

આ જુઓ: “જૂઠું બોલવું”

જોરજુલમથી પૈસા પડાવી લેવા

ગી ૬૨:૧૦; ૧કો ૫:૧૦, ૧૧; ૬:૯, ૧૦

આ પણ જુઓ: ની ૧:૧૯; ૧૫:૨૭

  • એને લગતા અહેવાલ:

    • યર્મિ ૨૨:૧૧-૧૭—યહોવા શાલ્લૂમ (યહોઆહાઝ) રાજાને નકારી કાઢે છે, કેમ કે તે ગરીબોને મજૂરી આપતો નથી અને બીજાં ઘણાં ગંભીર પાપ કરે છે

    • લૂક ૧૯:૨, ૮—મુખ્ય કર ઉઘરાવનાર જાખ્ખી લોકોના પૈસા પડાવી લેતો હતો. પણ તે પસ્તાવો કરે છે અને વચન આપે છે કે લોકોના પૈસા પાછા આપી દેશે

    • પ્રેકા ૨૪:૨૬, ૨૭—રાજ્યપાલ ફેલિક્સને લાગે છે કે પાઉલ તેમને લાંચ આપશે, પણ પાઉલ એવું કંઈ કરતા નથી

ઝઘડો

આ જુઓ: “ઝઘડો”

ડરાવવું; ધમકાવવું

એફે ૬:૯; ૧પિ ૨:૨૩

આ પણ જુઓ: ગી ૧૦:૪, ૭; ૭૩:૩, ૮

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૪:૧૫-૨૧—ન્યાયસભાના ન્યાયાધીશો ઈસુના શિષ્યોને પ્રચાર બંધ કરવાની ધમકી આપે છે

દારૂડિયાપણું; વધારે પડતો દારૂ પીવો

ની ૨૦:૧; ૨૩:૨૦, ૨૯-૩૫; ૧કો ૫:૧૧; ૬:૯, ૧૦

આ પણ જુઓ: એફે ૫:૧૮; ૧તિ ૩:૮; તિત ૨:૩; ૧પિ ૪:૩

આ પણ જુઓ: “દારૂ પીવો”

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૯:૨૦-૨૫—નૂહ દારૂના નશામાં ચકચૂર હોય છે ત્યારે તેમનો દીકરો હામ અને પૌત્ર કનાન મોટું પાપ કરી બેસે છે

    • દા ૫:૧-૬, ૩૦—દારૂના નશામાં બેલ્શાસ્સાર રાજા યહોવાનું અપમાન કરે છે. એના લીધે તે પોતાનું રાજ્ય ગુમાવી બેસે છે અને માર્યો જાય છે

બડાઈ મારવી

આ જુઓ: “બડાઈ મારવી”

બેફામ મિજબાની કે પાર્ટી કરવી

રોમ ૧૩:૧૩; ગલા ૫:૧૯, ૨૧; ૧પિ ૪:૩

આ પણ જુઓ: ની ૨૦:૧; ૧કો ૧૦:૩૧

  • એને લગતા અહેવાલ:

    • દા ૫:૧-૪, ૩૦—બેલ્શાસ્સાર રાજા “મોટી મિજબાની” આપે છે અને ખૂબ દારૂ પીએ છે. તે નશામાં યહોવાનું અપમાન કરે છે એટલે તેનો જીવ જાય છે

બેશરમ કામો; અશુદ્ધ કામો; વ્યભિચાર

આ જુઓ: “વ્યભિચાર”

ભાગલા પાડવા; પક્ષ પાડવા

રોમ ૧૬:૧૭; ગલા ૫:૧૯, ૨૦; તિત ૩:૧૦, ૧૧; ૨પિ ૨:૧

આ પણ જુઓ: પ્રેકા ૨૦:૨૯, ૩૦; ૧કો ૧:૧૦-૧૨; પ્રક ૨:૬, ૧૫

મજાક ઉડાવવી

ની ૧૯:૨૯; ૨૪:૯

આ પણ જુઓ: ની ૧૭:૫; ૨૨:૧૦; ૨પિ ૩:૩, ૪

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૩૬:૧૫-૨૧—લોકો ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરે છે અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવે છે, એટલે તેઓને ભારે સજા મળે છે

    • અયૂ ૧૨:૪; ૧૭:૨; ૨૧:૩; ૩૪:૭—અયૂબ કસોટીઓ સહન કરતા હતા ત્યારે તેમની મજાક ઉડાવવામાં આવે છે

મૂર્તિપૂજા

આ જુઓ: “મૂર્તિપૂજા”

લડાઈ; મારપીટ; હિંસા

ગી ૧૧:૫; ની ૩:૩૧; ૨૯:૨૨

આ પણ જુઓ: ૧તિ ૩:૨, ૩; તિત ૧:૭

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૨૧:૨૨-૨૭—મૂસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યું છે કે જો બે માણસો લડતા હોય અને બીજા કોઈને ઈજા પહોંચે અથવા તેનું મરણ થાય તો તેઓને સજા મળતી

લાંચ લેવી કે આપવી

નિર્ગ ૨૩:૮; ગી ૨૬:૯, ૧૦; ની ૧૭:૨૩

આ પણ જુઓ: પુન ૧૦:૧૭; ૧૬:૧૯; ગી ૧૫:૧, ૫

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૮:૧-૫—શમુએલના દીકરાઓ તેઓના પિતા જેવા નથી. તેઓ લાંચ લે છે અને અન્યાય કરે છે

    • નહે ૬:૧૦-૧૩—દુશ્મનો જૂઠા પ્રબોધક શમાયાને લાંચ આપે છે, જેથી તે રાજ્યપાલ નહેમ્યાને ડરાવે અને યહોવાનું કામ ધીમું પડી જાય

લોહીનો દુરુપયોગ

ઉત ૯:૪; પુન ૧૨:૧૬, ૨૩; પ્રેકા ૧૫:૨૮, ૨૯

આ પણ જુઓ: લેવી ૩:૧૭; ૭:૨૬

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧૪:૩૨-૩૪—ઇઝરાયેલીઓ માંસની સાથે લોહી ખાઈને યહોવા વિરુદ્ધ પાપ કરે છે

હરીફાઈ કરવી

સભા ૪:૪; ગલા ૫:૨૬

  • એને લગતા અહેવાલ:

    • માર્ક ૯:૩૩-૩૭; ૧૦:૩૫-૪૫—ઈસુ ઘણી વાર પોતાના શિષ્યોના વિચારો સુધારે છે, કેમ કે તેઓ પોતાને બીજાઓથી ચઢિયાતા સાબિત કરવાની કોશિશ કરતા હતા

    • ૩યો ૯, ૧૦—દિયત્રેફેસને મંડળમાં “મુખ્ય થવાનું” ગમે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો