ઉત્પત્તિ ૧:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પછી ઈશ્વરે કહ્યું: “પાણીમાં પુષ્કળ માછલીઓ અને બીજાં જળચર પ્રાણીઓ* થાઓ. પક્ષીઓ* આકાશમાં* ઊડો.”+