-
ઉત્પત્તિ ૩૨:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ પછી પ્રાણીઓનાં ટોળાં પાડીને તેણે ચાકરોને આપ્યાં. તેણે તેઓને કહ્યું: “મારી આગળ નદી પાર કરો અને દરેક ટોળા વચ્ચે અમુક અંતર રાખજો.”
-