ઉત્પત્તિ ૩૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હવે એસાવ સેઈરમાં,+ એટલે કે અદોમ+ વિસ્તારમાં રહેતો હતો. એસાવને સંદેશો આપવા યાકૂબે પોતાની આગળ અમુક સંદેશવાહકો મોકલ્યા.
૩ હવે એસાવ સેઈરમાં,+ એટલે કે અદોમ+ વિસ્તારમાં રહેતો હતો. એસાવને સંદેશો આપવા યાકૂબે પોતાની આગળ અમુક સંદેશવાહકો મોકલ્યા.