યહોશુઆ ૨૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ યહોશુઆએ ઇઝરાયેલનાં બધાં કુળોને શખેમમાં ભેગાં કર્યાં. તેણે ઇઝરાયેલના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા.+ તેઓ સાચા ઈશ્વર આગળ આવીને ઊભા રહ્યા.
૨૪ યહોશુઆએ ઇઝરાયેલનાં બધાં કુળોને શખેમમાં ભેગાં કર્યાં. તેણે ઇઝરાયેલના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા.+ તેઓ સાચા ઈશ્વર આગળ આવીને ઊભા રહ્યા.