વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૨૪:૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી યૂસફનાં જે હાડકાં+ લાવ્યાં હતાં, એ તેઓએ શખેમમાં લીધેલી જમીનમાં દફનાવ્યાં. એ જમીન યાકૂબે હમોરના દીકરાઓ પાસેથી+ ચાંદીના ૧૦૦ ટુકડા આપીને ખરીદી હતી.+ (હમોરના એક દીકરાનું નામ શખેમ હતું.) એ જમીન યૂસફના દીકરાઓનો વારસો થઈ.+

  • પ્રેરિતોનાં કાર્યો ૭:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ યાકૂબ ઇજિપ્ત ગયા+ અને ત્યાં તે અને આપણા બાપદાદાઓ ગુજરી ગયા.+ ૧૬ તેઓને શખેમ લઈ જવામાં આવ્યા. શખેમમાં ઇબ્રાહિમે ચાંદીના સિક્કા આપીને હમોરના દીકરાઓ પાસેથી જે કબર ખરીદી હતી, ત્યાં તેઓને દફનાવવામાં આવ્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો