-
ઉત્પત્તિ ૨૬:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ એસાવ ૪૦ વર્ષનો હતો ત્યારે, તેણે હિત્તી સ્ત્રીઓ યહૂદીથ અને બાસમાથ સાથે લગ્ન કર્યાં.+ યહૂદીથનો પિતા બએરી અને બાસમાથનો પિતા એલોન હતો.
-