-
ઉત્પત્તિ ૩૬:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ છેલ્લે, એસાવની પત્ની ઓહલીબામાહના દીકરાઓ આ હતા: શેખ યેઉશ, શેખ યાલામ અને શેખ કોરાહ. એ બધા એસાવની પત્ની ઓહલીબામાહથી થયેલા શેખ હતા. ઓહલીબામાહ અનાહની દીકરી હતી.
-