-
ઉત્પત્તિ ૩૬:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ એસાવના દીકરા રેઉએલના દીકરાઓ આ હતા: શેખ નાહાથ, શેખ ઝેરાહ, શેખ શામ્માહ અને શેખ મિઝ્ઝાહ. એ બધા રેઉએલથી થયેલા શેખ હતા, જેઓ અદોમમાં રહેતા હતા.+ એ બધા એસાવની પત્ની બાસમાથના પૌત્રો હતા.
-