નિર્ગમન ૧૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ એ સમયે અદોમના શેખ* ડરી જશે,મોઆબના પરાક્રમી* શાસકો ધ્રૂજી ઊઠશે.+ કનાનના બધા રહેવાસીઓના હાંજા ગગડી જશે.+
૧૫ એ સમયે અદોમના શેખ* ડરી જશે,મોઆબના પરાક્રમી* શાસકો ધ્રૂજી ઊઠશે.+ કનાનના બધા રહેવાસીઓના હાંજા ગગડી જશે.+