ઉત્પત્તિ ૨૫:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ તેણે યાકૂબને કહ્યું: “તું જે લાલ દાળ બનાવી રહ્યો છે, એમાંથી થોડી મને આપ. જલદી કર! હું ભૂખે મરું છું.”* એટલે તે અદોમ* તરીકે પણ ઓળખાયો.+ ઉત્પત્તિ ૩૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હવે એસાવ સેઈરમાં,+ એટલે કે અદોમ+ વિસ્તારમાં રહેતો હતો. એસાવને સંદેશો આપવા યાકૂબે પોતાની આગળ અમુક સંદેશવાહકો મોકલ્યા.
૩૦ તેણે યાકૂબને કહ્યું: “તું જે લાલ દાળ બનાવી રહ્યો છે, એમાંથી થોડી મને આપ. જલદી કર! હું ભૂખે મરું છું.”* એટલે તે અદોમ* તરીકે પણ ઓળખાયો.+
૩ હવે એસાવ સેઈરમાં,+ એટલે કે અદોમ+ વિસ્તારમાં રહેતો હતો. એસાવને સંદેશો આપવા યાકૂબે પોતાની આગળ અમુક સંદેશવાહકો મોકલ્યા.