૧ કાળવૃત્તાંત ૧:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ એસેરના+ દીકરાઓ બિલ્હાન, ઝાઅવાન અને અકાન હતા. દિશાનના દીકરાઓ ઉસ અને આરાન હતા.+