૧ કાળવૃત્તાંત ૧:૫૧-૫૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ પછી હદાદનું મરણ થયું. અદોમના શેખ* આ હતા: શેખ તિમ્ના, શેખ આલ્વાહ, શેખ યથેથ,+ ૫૨ શેખ ઓહલીબામાહ, શેખ એલાહ, શેખ પીનોન, ૫૩ શેખ કનાઝ, શેખ તેમાન, શેખ મિબ્સાર, ૫૪ શેખ માગ્દીએલ અને શેખ ઇરામ. આ અદોમના શેખ હતા.
૫૧ પછી હદાદનું મરણ થયું. અદોમના શેખ* આ હતા: શેખ તિમ્ના, શેખ આલ્વાહ, શેખ યથેથ,+ ૫૨ શેખ ઓહલીબામાહ, શેખ એલાહ, શેખ પીનોન, ૫૩ શેખ કનાઝ, શેખ તેમાન, શેખ મિબ્સાર, ૫૪ શેખ માગ્દીએલ અને શેખ ઇરામ. આ અદોમના શેખ હતા.