વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૮:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ તેણે યહોવા આગળ મૂકેલી બેખમીર રોટલીની ટોપલીમાંથી એક બેખમીર રોટલી,*+ તેલથી બનેલી એક બેખમીર રોટલી*+ અને એક પાપડ લીધાં. એ બધું તેણે પ્રાણીની ચરબી અને એના જમણા પગ પર મૂક્યું.

  • લેવીય ૮:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ ત્યાર બાદ, મૂસાએ એ બધું તેઓના હાથમાંથી લીધું અને વેદી પર ચઢાવેલા અગ્‍નિ-અર્પણ ઉપર મૂકીને આગમાં ચઢાવ્યું. એ યાજકોને નિયુક્ત કરવાની વિધિનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.

  • ગણના ૬:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ “‘નાઝીરીવ્રત લેનાર વિશે આ નિયમ છે: જ્યારે તેના નાઝીરીવ્રતના દિવસો પૂરા થાય,+ ત્યારે તેને મુલાકાતમંડપ આગળ રજૂ કરવામાં આવે.

  • ગણના ૬:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ પછી યાજક નર ઘેટાનો એક બાફેલો+ ખભો લે. એની સાથે તે ટોપલીમાંથી એક બેખમીર રોટલી* અને એક બેખમીર પાપડ લે. નાઝીરીવ્રત લેનાર પોતાનું માથું મૂંડાવે પછી યાજક એ બધી વસ્તુઓ તેના હાથમાં મૂકે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો