લેવીય ૮:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ તમે સાત દિવસ સુધી રાત-દિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રહો+ અને યહોવાની આજ્ઞાઓ કાળજીપૂર્વક પાળો,+ જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે એ વિશે મને આજ્ઞા આપવામાં આવી છે.”
૩૫ તમે સાત દિવસ સુધી રાત-દિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રહો+ અને યહોવાની આજ્ઞાઓ કાળજીપૂર્વક પાળો,+ જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે એ વિશે મને આજ્ઞા આપવામાં આવી છે.”