-
હઝકિયેલ ૪૩:૨૩, ૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ “‘તું વેદીને પાપથી શુદ્ધ કરવાનું પૂરું કરે પછી, ટોળામાંથી એક આખલાનું અને એક નર ઘેટાનું અર્પણ કર, જે ખોડખાંપણ વગરના હોય. ૨૪ તારે તેઓને યહોવા આગળ લાવવા. યાજકો તેઓ પર મીઠું નાખે+ અને યહોવાને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે.
-