-
લેવીય ૧૩:૫૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૧ સાતમા દિવસે એ રોગ તપાસતા તે જુએ કે, વસ્ત્ર, વસ્ત્રના રેસાઓ કે ચામડા પર ડાઘ ફેલાયો છે (પછી ભલેને એ ચામડું કોઈ પણ કામમાં વપરાતું હોય), તો એ ખતરનાક ચેપી ફૂગ છે. એ વસ્તુ અશુદ્ધ છે.+
-