-
લેવીય ૧૧:૩૨, ૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ “‘એમાંનું કોઈ પણ પ્રાણી મરી જાય અને કોઈ વસ્તુ પર પડે તો એ વસ્તુ અશુદ્ધ ગણાય, પછી ભલે એ લાકડાનું વાસણ હોય, કપડું હોય, ચામડું હોય કે કંતાનનો ટુકડો હોય. રોજબરોજના કામમાં વપરાતું વાસણ પાણીથી ધોઈ નાખવું. એ સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી એ શુદ્ધ ગણાય. ૩૩ જો એ માટીના વાસણમાં પડે, તો એને ભાંગી નાખવું અને એમાં જે કંઈ હોય એ બધું અશુદ્ધ ગણાય.+
-