-
લેવીય ૧૬:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ “ઇઝરાયેલીઓએ કરેલાં અશુદ્ધ કામો, અપરાધો અને પાપોને લીધે હારુન પરમ પવિત્ર સ્થાન માટે પ્રાયશ્ચિત્ત કરે.+ મુલાકાતમંડપ માટે પણ તે એવું જ કરે, કેમ કે એ મંડપ એવા લોકો વચ્ચે છે, જેઓ અશુદ્ધ કામો કરે છે.
-