નિર્ગમન ૨૦:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “તમે તમારા ઈશ્વર યહોવાનું નામ નકામું ન લો.*+ જે કોઈ યહોવાનું નામ નકામું લે છે, તેને તે ચોક્કસ સજા કરશે.+ માથ્થી ૫:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તમે એવા સમ ન ખાઓ જે પાળી ન શકો.+ યહોવા* સામે લીધેલી માનતા પૂરી કરો.’+ માથ્થી ૫:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય,+ કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ શેતાન* તરફથી છે.+ યાકૂબ ૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એ સર્વ ઉપરાંત, મારા ભાઈઓ, તમે સમ ખાવાનું બંધ કરો. સ્વર્ગના, પૃથ્વીના કે બીજા કશાના સમ ન ખાઓ. પણ તમારી “હા” એટલે હા અને “ના” એટલે ના હોય,+ જેથી તમે સજાને લાયક ન ઠરો.
૭ “તમે તમારા ઈશ્વર યહોવાનું નામ નકામું ન લો.*+ જે કોઈ યહોવાનું નામ નકામું લે છે, તેને તે ચોક્કસ સજા કરશે.+
૩૩ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તમે એવા સમ ન ખાઓ જે પાળી ન શકો.+ યહોવા* સામે લીધેલી માનતા પૂરી કરો.’+
૩૭ તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય,+ કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ શેતાન* તરફથી છે.+
૧૨ એ સર્વ ઉપરાંત, મારા ભાઈઓ, તમે સમ ખાવાનું બંધ કરો. સ્વર્ગના, પૃથ્વીના કે બીજા કશાના સમ ન ખાઓ. પણ તમારી “હા” એટલે હા અને “ના” એટલે ના હોય,+ જેથી તમે સજાને લાયક ન ઠરો.