લેવીય ૧૯:૨૭, ૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ “‘તમે તમારાં માથાના ખૂણા ન મૂંડાવો અને તમારી દાઢી બાજુએથી* મૂંડાવીને એને ન બગાડો.*+ ૨૮ “‘મરેલી વ્યક્તિ માટે તમે તમારાં શરીર પર કાપા ન પાડો.+ તમે તમારાં શરીર પર છૂંદણાં ન પડાવો. હું યહોવા છું.
૨૭ “‘તમે તમારાં માથાના ખૂણા ન મૂંડાવો અને તમારી દાઢી બાજુએથી* મૂંડાવીને એને ન બગાડો.*+ ૨૮ “‘મરેલી વ્યક્તિ માટે તમે તમારાં શરીર પર કાપા ન પાડો.+ તમે તમારાં શરીર પર છૂંદણાં ન પડાવો. હું યહોવા છું.