વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૮:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ તારા ભાઈ હારુન માટે એવાં પવિત્ર વસ્ત્રો બનાવ, જે તેને ગૌરવ આપે અને તેની શોભા વધારે.+

  • નિર્ગમન ૨૯:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ “હારુન પછી જ્યારે તેના વંશજોને+ યાજકો તરીકે અભિષિક્ત અને નિયુક્ત કરવામાં આવશે, ત્યારે તેઓ હારુનનાં પવિત્ર વસ્ત્રો+ પહેરશે.

  • લેવીય ૧૬:૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ “જે યાજકને અભિષિક્ત કરવામાં આવે+ અને જેને પોતાના પિતાની જગ્યાએ+ યાજક તરીકે નિયુક્ત કરવામાં* આવે,+ તે જ પ્રાયશ્ચિત્ત કરે. તે શણનાં વસ્ત્રો,+ એટલે કે પવિત્ર વસ્ત્રો+ પહેરે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો