વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૬:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ તેના પિતા કે માતા કે ભાઈ કે બહેન મરણ પામે તોપણ, એ શબને અડકીને તે પોતાને અશુદ્ધ ન કરે,+ કેમ કે તેના લાંબા વાળ એ વાતની નિશાની છે કે તે ઈશ્વર માટે નાઝીરી છે.

  • ગણના ૧૯:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ શબને અડકનાર માણસ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+

  • ગણના ૧૯:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ “‘જો કોઈ માણસ તંબુમાં મરણ પામે, તો એ માટે આ નિયમ છે: તંબુમાં જનાર અને તંબુમાં પહેલેથી જ હાજર હોય, એ બધા લોકો સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો