વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૨૨:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ “‘યાજકના કુટુંબનો ન હોય એવો કોઈ પણ માણસ* પવિત્ર વસ્તુઓમાંથી ન ખાય.+ યાજકના ઘરે રોકાયેલો કોઈ પરદેશી કે યાજકે રાખેલો મજૂર પણ એમાંથી ન ખાય.

  • ગણના ૧૮:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ ઇઝરાયેલીઓ યહોવાને જે દાન આપે છે, એ બધાં પવિત્ર દાનો+ હું તને, તારા દીકરાઓને અને તારી દીકરીઓને હંમેશ માટે આપું છું.+ એ મીઠાનો કરાર* છે, જે યહોવાએ તારી સાથે અને તારા વંશજ સાથે કાયમ માટે કર્યો છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો