નિર્ગમન ૨૮:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ તું એ વસ્ત્રો હારુન અને તેના દીકરાઓને પહેરાવ અને તેઓને અભિષિક્ત કર.+ તેઓને યાજકો તરીકે નિયુક્ત કર*+ અને પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.
૪૧ તું એ વસ્ત્રો હારુન અને તેના દીકરાઓને પહેરાવ અને તેઓને અભિષિક્ત કર.+ તેઓને યાજકો તરીકે નિયુક્ત કર*+ અને પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.