-
નિર્ગમન ૧૮:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ મૂસાએ કહ્યું: “લોકો ઈશ્વરની ઇચ્છા જાણવા મારી પાસે આવે છે. ૧૬ બે માણસો વચ્ચે તકરાર ઊભી થાય ત્યારે, તેઓ ન્યાય માટે મારી પાસે આવે છે. હું તેઓની તકરારનો ઉકેલ લાવું છું અને તેઓને સાચા ઈશ્વરના નિર્ણયો અને નિયમો જણાવું છું.”+
-
-
ગણના ૧૫:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ તેઓએ તેને પહેરા હેઠળ રાખ્યો,+ કેમ કે તેની સાથે શું કરવું એ વિશે નિયમમાં સાફ સાફ જણાવ્યું ન હતું.
-