-
ગણના ૩:૪૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૫ “ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોને બદલે લેવીઓને લે. ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલાં પાલતુ પ્રાણીઓને બદલે લેવીઓનાં પાલતુ પ્રાણીઓને લે. લેવીઓ મારા ગણાશે. હું યહોવા છું.
-