ઉત્પત્તિ ૩૫:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ રાહેલથી યૂસફ અને બિન્યામીન થયા. ઉત્પત્તિ ૪૬:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ બિન્યામીનના+ દીકરાઓ બેલા, બેખેર, આશ્બેલ, ગેરા,+ નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ+ અને આર્દ+ હતા. ૧ કાળવૃત્તાંત ૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ બિન્યામીનના+ દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો બેલા,+ બીજો આશ્બેલ,+ ત્રીજો આહરાહ,