ઉત્પત્તિ ૩૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ રાહેલે કહ્યું: “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે. તેમણે મારો પોકાર સાંભળીને મને દીકરો આપ્યો છે.” તેથી રાહેલે એ દીકરાનું નામ દાન* પાડ્યું.+
૬ રાહેલે કહ્યું: “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે. તેમણે મારો પોકાર સાંભળીને મને દીકરો આપ્યો છે.” તેથી રાહેલે એ દીકરાનું નામ દાન* પાડ્યું.+