વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૦:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ લેઆહે કહ્યું: “મારી ખુશીનો કોઈ પાર નથી! સ્ત્રીઓ* કહેશે કે હું સાચે જ ખુશ છું.”+ તેથી લેઆહે તેનું નામ આશેર* પાડ્યું.+

  • ઉત્પત્તિ ૩૫:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ લેઆહની દાસી ઝિલ્પાહથી ગાદ અને આશેર થયા. એ બધા યાકૂબના દીકરાઓ હતા, જે તેને પાદ્દાનારામમાં થયા હતા.

  • ઉત્પત્તિ ૪૬:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ આશેરના+ દીકરાઓ યિમ્નાહ, યિશ્વાહ, યિશ્વી અને બરીઆહ હતા. તેઓની બહેન સેરાહ હતી.

      બરીઆહના દીકરાઓ હેબેર અને માલ્કીએલ હતા.+

  • ૧ કાળવૃત્તાંત ૭:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ આશેરના દીકરાઓ યિમ્નાહ, યિશ્વાહ, યિશ્વી અને બરીઆહ હતા.+ તેઓની બહેન સેરાહ હતી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો