વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૮:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ જેઓની નોંધણી થઈ હતી એ બધા પુરુષોએ પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે અડધો શેકેલ ચાંદી આપી હતી. ૨૦ વર્ષ કે એથી વધારે ઉંમરના જે પુરુષોની નોંધણી થઈ હતી+ તેઓની સંખ્યા ૬,૦૩,૫૫૦ હતી.+

  • ગણના ૧:૪૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૬ પુરુષોની કુલ સંખ્યા ૬,૦૩,૫૫૦ થઈ.+

  • ગણના ૧:૪૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૯ “તું લેવી કુળના પુરુષોની નોંધણી ન કર. બીજા ઇઝરાયેલીઓ સાથે તું તેઓની ગણતરી ન કર.+

  • ગણના ૧૪:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ આ વેરાન પ્રદેશમાં તમારી લાશો પડશે.+ જેઓની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ છે અને જેઓની નોંધણી કરવામાં આવી હતી એ બધા, હા, મારી વિરુદ્ધ કચકચ કરનારા બધા માર્યા જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો