યહોશુઆ ૧૧:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ યહોવાએ મૂસાને વચન આપ્યા પ્રમાણે, યહોશુઆએ આખો દેશ કબજે કરી લીધો.+ યહોશુઆએ એ દેશ ઇઝરાયેલીઓને સોંપી દીધો અને તેઓનાં કુળ પ્રમાણે હિસ્સા પાડીને વારસા તરીકે આપ્યો.+ પછી આખા દેશમાં લડાઈનો અંત આવ્યો.+ યહોશુઆ ૧૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ હવે એલઆઝાર યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના* વડાઓએ ઇઝરાયેલીઓને કનાન દેશના વિસ્તારો વારસા તરીકે આપ્યા.+
૨૩ યહોવાએ મૂસાને વચન આપ્યા પ્રમાણે, યહોશુઆએ આખો દેશ કબજે કરી લીધો.+ યહોશુઆએ એ દેશ ઇઝરાયેલીઓને સોંપી દીધો અને તેઓનાં કુળ પ્રમાણે હિસ્સા પાડીને વારસા તરીકે આપ્યો.+ પછી આખા દેશમાં લડાઈનો અંત આવ્યો.+
૧૪ હવે એલઆઝાર યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના* વડાઓએ ઇઝરાયેલીઓને કનાન દેશના વિસ્તારો વારસા તરીકે આપ્યા.+