વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૩૪:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તેથી મૂસાએ ઇઝરાયેલીઓને સૂચનો આપતા કહ્યું: “તમે ચિઠ્ઠીઓ* નાખીને એ દેશ તમારા વારસા તરીકે વહેંચી લેજો.+ યહોવાએ આજ્ઞા આપી છે તેમ એ દેશ સાડા નવ કુળ માટે છે.

  • યહોશુઆ ૧૪:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ મુજબ ચિઠ્ઠીઓ* નાખીને નવ કુળો અને અડધા કુળને એ વારસો વહેંચી આપવામાં આવ્યો.+

  • યહોશુઆ ૧૭:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ તેઓ એલઆઝાર+ યાજક, નૂનના દીકરા યહોશુઆ અને મુખીઓ પાસે ગઈ અને કહ્યું: “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી કે અમારા પિતાના ભાઈઓ સાથે અમને પણ વારસો આપવામાં આવે.”+ એટલે યહોવાના હુકમ પ્રમાણે તેઓને પોતાના પિતાના ભાઈઓ સાથે વારસો આપવામાં આવ્યો.+

  • યહોશુઆ ૧૮:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ તમે દેશમાં ફરીને જાણકારી ભેગી કરો અને દેશના સાત ભાગ કરો. પછી એ જાણકારી મારી પાસે લાવો અને આપણા ઈશ્વર યહોવા આગળ હું તમારા માટે ચિઠ્ઠીઓ નાખીશ.+

  • નીતિવચનો ૧૬:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ ભલે ચિઠ્ઠીઓ* ખોળામાં નાખવામાં આવે,+

      પણ દરેક નિર્ણય યહોવા તરફથી હોય છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો