ઉત્પત્તિ ૪૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ લેવીના+ દીકરાઓ ગેર્શોન, કહાથ અને મરારી હતા.+ નિર્ગમન ૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ કુટુંબો પ્રમાણે લેવીના દીકરાઓ+ ગેર્શોન, કહાથ અને મરારી.+ લેવી ૧૩૭ વર્ષ જીવ્યો હતો.