-
નિર્ગમન ૧૫:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ પછી હારુનની બહેન મરિયમ, જે એક પ્રબોધિકા હતી, તેણે પોતાના હાથમાં ખંજરી લીધી. તેની જેમ બીજી સ્ત્રીઓ પણ ખંજરી વગાડતાં વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ગઈ.
-
-
મીખાહ ૬:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
મેં તમારી પાસે મૂસા, હારુન અને મરિયમને+ મોકલ્યાં.
-