લેવીય ૨૭:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ “‘કોઈએ પણ પ્રથમ જન્મેલા* પ્રાણીને અલગ* ન ઠરાવવું, કેમ કે પ્રથમ જન્મેલું પ્રાણી જન્મના દિવસથી જ યહોવાનું છે,+ પછી ભલે એ આખલો હોય કે ઘેટો હોય કે બકરો, એ યહોવાનો જ છે.+
૨૬ “‘કોઈએ પણ પ્રથમ જન્મેલા* પ્રાણીને અલગ* ન ઠરાવવું, કેમ કે પ્રથમ જન્મેલું પ્રાણી જન્મના દિવસથી જ યહોવાનું છે,+ પછી ભલે એ આખલો હોય કે ઘેટો હોય કે બકરો, એ યહોવાનો જ છે.+