-
પુનર્નિયમ ૧૦:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ એટલે જ લેવીઓને તેઓના ભાઈઓ સાથે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી. યહોવા તમારા ઈશ્વરે જેમ તેઓને કહ્યું હતું, તેમ યહોવા જ તેઓનો વારસો છે.+
-