વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૪:૨૯, ૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ આ વેરાન પ્રદેશમાં તમારી લાશો પડશે.+ જેઓની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ છે અને જેઓની નોંધણી કરવામાં આવી હતી એ બધા, હા, મારી વિરુદ્ધ કચકચ કરનારા બધા માર્યા જશે.+ ૩૦ યફૂન્‍નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ+ સિવાય કોઈ પણ એ દેશમાં પ્રવેશી નહિ શકે,+ જેમાં તમને વસાવવાના મેં સમ ખાધા હતા.

  • યહોશુઆ ૧૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ હેબ્રોન આજ સુધી કનિઝ્ઝી યફૂન્‍નેહના દીકરા કાલેબનો વારસો ગણાય છે, કારણ કે તે પૂરા દિલથી ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાછળ ચાલ્યો હતો.+

  • યહોશુઆ ૧૯:૪૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૯ આ રીતે તેઓએ વારસા માટે દેશના વિસ્તારોની વહેંચણી પૂરી કરી. પછી ઇઝરાયેલીઓએ નૂનના દીકરા યહોશુઆને તેઓ વચ્ચે વારસો આપ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો